?>

મુંબઈના તળાવોમાં પાણીનું સ્તર આટલું

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Aug 19, 2023

BMCના ડેટા મુજબ મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં કુલ પાણીનો સ્ટૉક હવે 83.51 ટકા છે.

મુંબઈને તુલસી, તાનસા, વિહાર, ભાતસા, મોડક સાગર, અપર વૈતરણા અને મધ્ય વૈતરણામાંથી પાણી મળે છે.

નાગરિક સંસ્થા દ્વારા શેર કરાયેલ ડેટા મુજબ, તાનસામાં પાણીનું સ્તર 97.88 ટકા છે. મોડક-સાગરમાં 95.65 ટકા પાણીનો સ્ટૉક ઉપલબ્ધ છે.

તમને આ પણ ગમશે

થાણેની બિલ્ડિંગમાં લાગી આગ

પારસીઓએ કરી નવરોઝની ઉજવણી

મધ્ય વૈતરણામાં 96.01 ટકા, ઉપલા વૈતરણામાં 71.09 ટકા, ભાતસામાં 78.16 ટકા, વિહારમાં 100 ટકા અને તુલસીમાં 98.63 ટકા ઉપયોગી જળસ્તર ઉપલબ્ધ છે.

મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતા સાત જળાશયોમાં કુલ પાણીનો સ્ટૉક હવે 12,08,624 મિલિયન લીટર પાણી છે.

ડ્રાય સ્કેલ્પ આ રીતે કરો રિપેર

Follow Us on :-