પોપટ પાળવો છે? આ ખાસ ધ્યાન રાખજો
આઈસ્ટોક
પોપટ પાળવો છે? આ ખાસ ધ્યાન રાખજો
પોપટના પિંજરાને ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં જ રાખવું જોઈએ.
આઈસ્ટોક
પોપટ પાળવો છે? આ ખાસ ધ્યાન રાખજો
જ્યોતિષ શાસ્ત્ર મુજબ પોપટને ઘરમાં પાળવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.
આઈસ્ટોક
પોપટ પાળવો છે? આ ખાસ ધ્યાન રાખજો
કેટલાક વિશેષજ્ઞોનું માનવું છે કે પોપટને પાળવાથી બીમારીઓ થતી નથી.
આઈસ્ટોક
પોપટ પાળવો છે? આ ખાસ ધ્યાન રાખજો
પોપટને કોઈ દિવસ નારાજ ન કરવો, નહિતર ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા થઈ શકે છે.
આઈસ્ટોક
પોપટ પાળવો છે? આ ખાસ ધ્યાન રાખજો
પોપટને પાળવાથી ઘરની દરિદ્રતા પણ દૂર થાય છે. આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે.
આઈસ્ટોક
વાળ ખરતા રોકવા છે? આટલું ખાઓ…