પર્સનલ લોન લેતી વખતે ન કરવી આ ભૂલ
આઇસ્ટૉક
પર્સનલ લોન લેતાં પહેલા અલગ-અલગ બેન્કના વ્યાજદરોની તુલના કરી લેવી.
આઇસ્ટૉક
વ્યાજદરની સાથે સાથે લોનના અલગ-અલગ ચાર્જ પણ ચેક કરવા જોઈએ.
આઇસ્ટૉક
પ્રયત્ન કરો કે NBFCને બદલે બેન્ક પાસેથી લોન લવી.
આઇસ્ટૉક
પર્સનલ લોન લેતી વખતે કોઈપણ બ્રોકર પાસેથી લોન લેવાને બદલે સીધી બેન્ક પાસેથી લોન લેવી. બ્રોકર લોન અપાવવાના બદલામાં બ્રોકિંગ ચાર્જ પણ લે છે.
આઇસ્ટૉક
પર્સનલ લોન લેતી વખતે મન્થલી ઈએમઆઈ પર ખાસ ધ્યાન આપવું.
આઇસ્ટૉક
ફક્ત એટલી જ લોન લેવી જેટલાની ઈએમઆઈ તમે ભરી શકો.
આઇસ્ટૉક
કંગનાનો મહારાણી લૂક જોયો તમે?