?>

કંગનાનો મહારાણી લૂક જોયો તમે?

ઈન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Nirali Kalani
Published Jun 05, 2023

અભિનેત્રીએ તાજેતરમાં રોયલ લુકમાં એક તસવીર શેર કરી છે. જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

નવા ફોટોશૂટમાં કંગના રનૌતે લહેંગા પહેર્યો છે અને સાથે માથા પર તાજ પહેર્યો છે. શાહી થીમમાં પોઝ આપતી વખતે રાણી જેવી લાગે છે.

ઈન્સ્ટાગ્રામ

કંગનાનો આ ફોટો કોઈ રોયલ પેઈન્ટિંગ જેવો લાગે છે. તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા રનૌતે લખ્યું, "તમે તમારા સપના પસંદ નથી કરતા... તેઓ તમને પસંદ કરે છે."

ઈન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

જ્યારે પ્રેમમાં પડ્યા નીના ગુપ્તા

અભિનેત્રી રકુલ કા કૂલ વેકેશન

કંગનાના શાહી લૂકને ચાહકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ

વર્કફ્રન્ટની વાત કરીએ તો કંગના ટૂંક સમયમાં જ ફિલ્મ `ઇમરજન્સી`માં જોવા મળશે. કંગના આગામી ફિલ્મમાં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે.

ઈન્સ્ટાગ્રામ

દાડમના છે આટલા બધા ફાયદા?

Follow Us on :-