?>

કાશ્મીરમાં ઠંડીનું જોર વધ્યું

પીટીઆઇ

Gujaratimidday
News
By Rachana Joshi
Published Jan 05, 2025

કાશ્મીરમાં રાત્રિના તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો છે, કોકરનાગ માઈનસ 8.1 ડિગ્રી સેલ્સિયસ પર થીજી ગયું છે.

પીટીઆઇ

હવામાન વિભાગના અહેવાલ પ્રમાણે, શ્રીનગરમાં પારો માઈનસ 2.5 ડિગ્રી સેલ્સિયસના નીચા સ્તરે સ્થિર થયો હતો.

પીટીઆઇ

ઉત્તર કાશ્મીરમાં લોકપ્રિય સ્કીઇંગ સ્થળ ગુલમર્ગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

પીટીઆઇ

તમને આ પણ ગમશે

નવા વર્ષ પહેલા મુંબઈમાં કડક ચેકિંગ

ગાઢ ધુમ્મસથી ઢંકાયું મુંબઈનું આભ

દક્ષિણ કાશ્મીરમાં અમરનાથ યાત્રા માટેના બેઝ કેમ્પ પહેલગામમાં માઈનસ 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

પીટીઆઇ

કોકરનાગ કાશ્મીરમાં સૌથી ઠંડું સ્થળ હતું, જ્યાં માઈનસ 8.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું.

પીટીઆઇ

એવી 12 વસ્તુઓ જેના આ પણ છે ઉપયોગ

Follow Us on :-