એવી 12 વસ્તુઓ જેના આ પણ છે ઉપયોગ
આઇસ્ટૉક
શું તમને ખ્યાલ ટિકટેકના ઢાંકણમાં કરેલી આ ડિઝાઈન માત્ર ઢાંકણ સરખી રીતે બંધ થાય તે માટે જ નહીં પણ એક સમયે એક ટિકટેક નીકળે તે માટે આપવામાં આવેલી હોય છે.
આઇસ્ટૉક
આ પ્રકારની મેજર ટેપમાં સ્ટીલનો ભાગ જે વાળેલો હોય છે માત્ર ટેપ આખી અંદર ડબ્બી જતી અટાકવવા માટે તો હોય છે પણ સાથે સામે છેડે કોઈની જરૂર ન પડે તે માટે પણ હોય છે.
આઇસ્ટૉક
તાળાંની બાજુમાં જે કાણું દેખાય છે તે જો તાળામાં પાણી ભરાઈ ગયું હોય તો ત્યાંથી નીકળી જાય તે માટે અને જો જામ થઈ જાય તો અહીંથી અંદર તેલ પૂરવા માટે આપેલું હોય છે.
આઇસ્ટૉક
આ પ્રકારના પેનના હેન્ડલમાં કાણું માત્ર પકડવામાં સરળતા માટે પણ પેનને ટીંગાડીને તેનું પાણી નીતારવા માટે સરળ રહે એટલે આપવામાં આવેલું હોય છે.
આઇસ્ટૉક
ચાઈનીઝ ફૂડના આ ચોપસ્ટીક્સ સાથે બૉક્સને કન્ટેનર તરીકે ઉપયોગમાં લઈ શકાય તે માટે આપવામાં આવે છે.
આઇસ્ટૉક
કૅનના ટૅપ આગળ જે એનું ઓપનર આપવામાં આવેલું હોય છે તેને ફેરવીને તેમાં સ્ટ્રો નાખીને પણ તમે તમારી ડ્રિન્કનો આનંદ માણી શકો તે માટે આપવામાં આવેલું હોય છે.
આઇસ્ટૉક
ટૂથપિકના અંતિમ છોર પર જે ડિઝાઈન બનાવવામાં આવે છે તેને ઉપાડવા માટે અને તેના પર તમારી પકડ મજબૂત બનાવી શકાય તે માટે કરવામાં આવે છે.
આઇસ્ટૉક
ફ્યૂલના ટેન્કમાં આ જે ફ્યૂલ એરો સાથે નિશાન બનાવવામાં આવ્યા છે તે તમારી ગાડીમાં ફ્યૂલ ટેન્ક કઈ બાજુ છે તે દર્શાવે છે.
આઇસ્ટૉક
રબરમાં બનાવેલા બે જૂદા જૂદા કલર માત્ર ડિઝાઈન માટે જ નહીં પણ હાર્ડ પેપર અને સૉફ્ટ પેપર પર એમ જૂદાં જૂદાં ઉપયોગને દર્શાવવા માટે બનાવવામાં આવેલા હોય છે.
આઇસ્ટૉક
કાંસાના હેન્ડલ તમે જોયા હશે પણ શું તમને ખ્યાલ છે કાંસું એન્ટિબેક્ટેરિયલ ગણાય છે તેથી વધારે વાર ઉપયોગમાં લેવાતા હેન્ડલને ખાસ બ્રોન્ઝ (કાંસા)થી બનાવવામાં આવે છે.
આઇસ્ટૉક
પાસ્તાના ચમચામાં આપવામાં આવેલ કાણું માત્ર પાણી નીતારી લેવા માટે જ નહીં પણ પાસ્તાના યોગ્ય પ્રમાણને માપવા માટે હોય છે જેથી તમે પાસ્તા સર્વ કરી શકો.
આઇસ્ટૉક
ઠંડુ દૂધ પીવાના આઠ ફાયદા વિશે જાણો