?>

કરીના કપૂરના દીકરા જેહની આ તસવીરો જોઇ?

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Chirantana Bhatt
Published Mar 27, 2023

કરીના કપૂરના ખાનના દીકરા જેહનું સ્વૅગ પણ તેની મમ્મી જેવું જોરદાર છે એમ કહેવામાં કંઇ ખોટું નથી. જુઓ કેટલો ક્યૂટ લાગે છે આ તસવીરમાં.

ઇન્સ્ટાગ્રામ

એ કરીના કપૂરના વર્ક આઉટમાં પણ રમતાં રમતાં આવી જાય છે અને કેમેરા સામે મલકે છે. જુઓ પુરાવો

ઇન્સ્ટાગ્રામ

મમ્મી વગર એને કંઇ બહુ ચાલતું નથી, જુઓ એના રડવાના અંદાજ પરથી ખબર પડે છે એ કેટલો જિદ્દી બની શકે છે ક્યારેક ક્યારેક.

ઇન્સ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

130 કિલો વજન ઘટાડવા છોડી હતી આ વસ્તુઓ

દાદા રણધીર કપૂર સાથેનો જેહનો આ ફોટો બહુ ક્યૂટ છે, બંન્ને કપૂર્સ નાસ્તાના ટેબલ પર મજા કરી રહ્યા છે.

ઇન્સ્ટાગ્રામ

મામા રણબીર કપૂરે જ્યારે આલિયા ભટ્ટને મામી બનાવી ત્યારે જેહ બાબાએ પોતાની મમ્મી સાથે લગ્નમાં કંઇ આવી મસ્તીખોર તસવીર પડાવી હતી.

ઇન્સ્ટાગ્રામ

નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરની ખાસિયત

Follow Us on :-