?>

કરણ ઔજલાએ કરી કમાલ

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Dec 22, 2024

વિકએન્ડ પર મુંબઈમાં પંજાબી ગાયક કરણ ઔજલાનો જાદુ જોવા મળ્યો હતો.

મિડ-ડે

ગઈકાલે મુંબઈમાં બાંદ્રાના એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં કરણ ઔજલાને સાંભળવા ૧૮૦૦૦થી વધુ ફેન્સ હાજર રહ્યા હતા.

મિડ-ડે

કરણે `સોફ્ટલી` `52 બાર`, `વિનિંગ સ્પીચ`, `ટેક ઈટ ઈઝી` જેવા હીટ ગીતો ગાઈને ફેન્સને દિવાના કરી દીધા હતા.

મિડ-ડે

તમને આ પણ ગમશે

Beach Baby કરિશ્મા તન્ના

દિલજિત દોસાંજનો મુંબઈમાં દબદબો

કરણ ઔજલા સાથે સ્ટેજ પર નોર્વેજીયન ડાન્સ ગ્રુપ ક્વિક સ્ટાઈલએ પણ પોતાનો કમાલ દેખાડ્યો હતો.

મિડ-ડે

પંજાબી ગાયક કરણ ઔજલા સાથે સ્ટેજ પર વિકી કૌશલ અને પરિણિતિ ચોપરાએ હાજરી આપીને ફેન્સને બહુ મોટી સરપ્રાઈઝ આપી હતી.

મિડ-ડે

મુંબઈમાં ક્રિસમસ ફીવર

Follow Us on :-