મુંબઈમાં ક્રિસમસ ફીવર
અનુરાગ અહિરે
બાંદ્રા પશ્ચિમમાં આવેલિ દુકાનમાં ક્રિસમસ ડેકોરેશનને આખરી ટચ આપી રહેલો દુકાનદાર.
આશિષ રાજે
આકાંક્ષા ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓ પેરાડોક્સ મ્યુઝિયમ, જે ક્રિસમસ માટે શણગારવામાં આવ્યું છે તેની અજાયબીઓનો અનુભવ કરૂ રહ્યાં છે.
અતુલ કાંબળે
તાજેતરમાં શરુ થયેલા પેરાડોક્સ મ્યુઝિયમમાં આકાંક્ષા ફાઉન્ડેશનના વિદ્યાર્થીઓએ નાતાલનો આનંદ માણ્યો હતો.
અતુલ કાંબળે
Jio વર્લ્ડ પ્લાઝા ખાતે ક્રિસમસની ઉજવણીનું મોટાપાયે આયોજન કરવામાં આવ્યું છે.
કીર્તિ સુર્વે પરાડે
Jio વર્લ્ડ પ્લાઝા પ્લેયલેન્ડમાં ક્રિસમસની ઉજવણીના ભાગરુપે અનેક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું છે.
કીર્તિ સુર્વે પરાડે
Beach Baby કરિશ્મા તન્ના