કમાલ કરે છે કપિલ દેવ
મિડ-ડે આર્કાઇવ્સ
ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર પ્રથમ ભારતીય
કપિલ દેવ ૨૪ વર્ષની ઉંમરે વર્લ્ડ કપ જીતનાર સૌથી યુવા કેપ્ટન હતો. 1983માં યોજાયેલ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનું નેતૃત્તવ કરાવીને જીત અપાવી હતી.
મિડ-ડે આર્કાઇવ્સ
કેપ્ટન દ્વારા ટેસ્ટ ઈનિંગ્સમાં સૌથી વધુ વિકેટ
કપિલ દેવે ૧૯૮૩માં વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ ઈનિંગ્સમાં નવ વિકેટ ઝડપી હતી. આ રેકોર્ડ હજુ પણ અતૂટ છે.
મિડ-ડે આર્કાઇવ્સ
ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન અને વિકેટ
કપિલ દેવે ૧૯૭૯-૮૦ની ટેસ્ટ શ્રેણીમાં ૩૨ વિકેટ લીધી હતી અને ૨૭૮ રન બનાવ્યા હતા.
મિડ-ડે આર્કાઇવ્સ
ટેસ્ટમાં ૫૦૦૦થી વધુ રન, ૪૦૦થી વધુ વિકેટ
ટેસ્ટમાં ૫૦૦૦થી વધુ રન બનાવનાર અને ૪૦૦થી વધુ વિકેટ ઝડપનાર એકમાત્ર ખેલાડી છે કપિલ દેવ.
મિડ-ડે આર્કાઇવ્સ
૨૦૦ ODI વિકેટ લેનાર પ્રથમ ખેલાડી
કપિલ દેવ વન-ડે ઇન્ટરનેશનલમાં ૨૦૦ વિકેટ લેનાર પ્રથમ ખેલાડી હતા.
મિડ-ડે આર્કાઇવ્સ
હિમાચલ, કાશ્મીરમાં હિમ વર્ષા