હિમાચલ, કાશ્મીરમાં હિમ વર્ષા
પીટીઆઇ
હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થતાં પ્રવાસીઓને આનંદ-આનંદ થઈ ગયો છે. તેઓ આ હિમવર્ષાને માણી રહ્યાં છે.
પીટીઆઇ
હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં, બરફથી ઢંકાયેલી સોલાંગ ખીણમાં ફોટા માટે સ્નોબોલ પકડી રહેલા પ્રવાસીઓ.
પીટીઆઇ
જ્યારે, કાશ્મીરમાં પરિસ્થિતિ વિપરિત છે. કાશ્મીર હાલમાં `ચિલ્લાઇ-કલાન` જે શિયાળાનો સૌથી કઠોર સમયગાળો છે તેની લપેટમાં છે.
પીટીઆઇ
ઉત્તર કાશ્મીરના બાંદીપોરા, બારામુલ્લા અને કુપવાડા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં અને મધ્ય કાશ્મીરના બડગામ અને ગાંદરબલ જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે હિમવર્ષા ચાલુ છે
પીટીઆઇ
છેલ્લા ૪૮ કલાકથી તાપમાનનો પારો બે ડિગ્રી સેલ્સિયસથી નીચે રહ્યો છે. શનિવારે મહત્તમ તાપમાન ૧.૨ ડિગ્રી સેલ્સિયસ હતું.
પીટીઆઇ
કાશ્મીરમાં હિમવર્ષાને કારણે સામાન્ય જનજીવન પર અસર થઈ રહી છે.
પીટીઆઇ
વિઠોબાની પાલખીયાત્રા મુંબઈમાં