જ્યારે પ્રેમમાં પડ્યા નીના ગુપ્તા
ઈન્સ્ટાગ્રામ
નીના તે અભિનેત્રીઓમાંના એક છે જેઓ તેના વ્યાવસાયિક તેમજ અંગત જીવન માટે ઘણી હેડલાઇન્સમાં રહ્યાં છે.
ઈન્સ્ટાગ્રામ
નીના ગુપ્તા વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી વિવિયન રિચર્ડ્સ સાથેના સંબંધમાં હોવાને કારણે અને લગ્ન પહેલા ગર્ભવતી હોવાને કારણે ખુબ જ વિવાદમાં રહ્યાં હતાં.
ઈન્સ્ટાગ્રામ
આ તે દિવસોની વાત છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ ક્રિકેટ મેચ રમવા માટે ભારત આવી હતી. આ દરમિયાન નીના મુંબઈમાં એક પાર્ટીમાં વિવિયન રિચર્ડ્સને મળ્યા હતા.
ઈન્સ્ટાગ્રામ
બંને પહેલી જ મુલાકાતમાં મિત્રો બની ગયા હતા અને સંબંધો આગળ વધતા એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા.
ઈન્સ્ટાગ્રામ
વિવિયન રિચર્ડ્સ અને નીના ગુપ્તા લિવ-ઈનમાં રહેતા હતા. ડેટિંગના થોડા જ વર્ષોમાં અભિનેત્રી ગર્ભવતી બન્યા અને વર્ષ 1989માં એક પુત્રીને જન્મ આપ્યો,જેનું નામ મસાબા છે
અભિનેત્રી રકુલ કા કૂલ વેકેશન