?>

Video: મુંબઈ લોકલ પર મેઘ મલ્હારની અસર

સતેજ શિંદે અને સમીર માર્કન્ડે

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Jul 19, 2023

વરસાદને કારણે થાણે રેલ્વે સ્ટેશન પરથી ઉપડતી ટ્રેનનું આ દ્રશ્ય ખરેખર ચિંતામાં મૂકનારું છે. ટ્રેન લોકોથી ખીચોખીચ ભરેલી છે.

સતેજ શિંદે

મિડ-ડેના ફોટોગ્રાફર સમીર માર્કંડેએ થાણે રેલવે સ્ટેશનના પ્લેટફૉર્મ પરથી લીધેલ તસવીરમાં ખીચોખીચ ભરેલું થાણા સ્ટેશન.

સમીર માર્કંડે

થાણે રેલ્વે સ્ટેશન પર ઊભી રહેલી ખીચોખીચ ભરેલી ટ્રેનમાં દેખાતી ભીડ.

સતેજ શિંદે

તમને આ પણ ગમશે

ત્રીજા દિવસે વિધાનસભા પહોંચ્યા આ નેતા

શિવસેનાએ કર્યું સોમૈયા વિરુદ્ધ પ્રદર્શન

ભારે વરસાદને કારણે છત્રપતિ શિવાજી મહારાજ રેલવે સ્ટેશન પરથી અનેક લોકલ ટ્રેનો રદ થવાને કારણે લોકોની ભીડ અહીં વધી હતી તે તસવીરમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

સમીર માર્કંડે

મુંબઈ લોકલ ટ્રેન જ્યારે થાણે સ્ટેશનથી ડાઉન સાઈડ જતી હોય છે ત્યારે લગભગ આવા દ્રશ્યો દેખાતા હોય છે પણ આજે આ દ્રશ્યો દેખાય છે તેની પાછળનું કારણ મુંબઈનો વરસાદ છે...

સતેજ શિંદે

ત્રીજા દિવસે વિધાનસભા પહોંચ્યા આ નેતા

Follow Us on :-