?>

જાહ્નવી કપૂરના ક્લાસી બ્લેક આઉટફિટ્સ

Instagram

Gujaratimidday
Entertainment News
By Karan Negandhi
Published Jul 08, 2023

જાહ્નવી કપૂર આ લેસી બ્લેક ટોપ અને પેન્ટમાં ખૂબ જ સુંદર દેખાય રહી છે.

જાહ્નવી આ રોયલ બિજ્વેલ્ડ બ્લેક આઉટફિટમાં અદ્ભુત લાગી રહી છે.

બ્લેક આઉટફિટ્સ આત્મવિશ્વાસ અને ઉત્સાહનો પર્યાય બની ગયા છે!

તમને આ પણ ગમશે

રણબીર કપૂરને છે કઈ બીમારી?

કૅટરિના કૈફનો કેઝ્યુલ એરપોર્ટ લુક

જાહ્નવી આ બૉડી-ફિટ લેધર ડ્રેસ અને ગ્લવ્ઝમાં ગ્લેમની વ્યાખ્યા દર્શાવે છે.

જાહ્નવી આ સ્ટાઇલિશ બોડી-ફીટ બ્લેક ડ્રેસમાં ગોલ્ડન એમ્બેલ્ડેડ સ્ટ્રેપ સાથે અદ્ભુત દેખાય છે.

ચોમાસામાં હવે ઘરની ભીંતો નહીં ફૂગે

Follow Us on :-