?>

હલકા-ફૂલકા મમરાના દમદાર ફાયદા

આઈસ્ટોક

Gujaratimidday
Lifestyle News
By Dharmik Parmar
Published Jul 08, 2023

હલકા-ફૂલકા મમરાના દમદાર ફાયદા

મમરા તો પ્રોટીન, ઉર્જા, કાર્બોહાયડ્રેટ, લોહ, પોટેશિયમ, નિયાસીન જેવા અનેક પોષક તત્વોનો ભંડાર છે.

આઈસ્ટોક

હલકા-ફૂલકા મમરાના દમદાર ફાયદા

મમરા શરીરને 60-70 ટકા જેટલી ઉર્જાની ગરજ સારે છે.

આઈસ્ટોક

હલકા-ફૂલકા મમરાના દમદાર ફાયદા

મમરામાં ફાયબર હોવાથી પાચનક્રિયા યોગ્ય રહે છે અને કબજિયાતની સમસ્યા થતી નથી.

આઈસ્ટોક

તમને આ પણ ગમશે

આ દેશમાં 10 વખત ઉજવાય છે ચોકલેટ ડે

મોંઘા ટામેટાંને બદલે રસોઈમાં વાપરજો આ

હલકા-ફૂલકા મમરાના દમદાર ફાયદા

મમરામાં કેલેરી ખૂબ જ ઓછી હોવાથી તેના સેવનથી વજન નિયંત્રણમાં રાખી શકાય છે.

આઈસ્ટોક

હલકા-ફૂલકા મમરાના દમદાર ફાયદા

મમરામાં વિટામિન, મિનરલ્સ, ફાયટોકેમિકલ્સ ભરપૂર હોવાથી રોગપ્રતિકારક શક્તિ સુધરે છે.

આઈસ્ટોક

રણબીર કપૂરને છે કઈ બીમારી?

Follow Us on :-