કૅક્ટસ, પાંદડાં અને નૂડલ્સનો ડાન્સ
ગુજરાતી મિડ-ડે
જેમ્સ ગેર્ડે ડાન્સર નથી, પરંતુ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની મદદથી એવી સુંદર દેખાતી ચીજોને કલાત્મક નૃત્યના સ્વરૂપમાં રજૂ કરે છે કે ભલભલાનું મન પ્રફુલ્લિત થઈ જાય.
ગુજરાતી મિડ-ડે
છેલ્લા થોડા સમયથી તેણે સ્પૅગેટી નૂડલ્સને ડાન્સ કરાવીને સોશ્યલ મીડિયા યુઝર્સને અચંબિત કરી દીધા છે.
ગુજરાતી મિડ-ડે
આ સાથે એઆઇની મદદથી કૅક્ટસના છોડથી બનેલા માણસને પણ ડાન્સ કરતો બનાવ્યો હતો.
ગુજરાતી મિડ-ડે
આ ક્રીએટિવિટી નયનરમ્ય અને અભિભૂત કરનારી છે.
ગુજરાતી મિડ-ડે
એક પ્લેટમાં એક ગર્લ અને બૉયના શેપની સ્પૅગેટી નૂડલ્સ ઍક્રોબૅટિક ડાન્સ મૂવ્સ કરી રહી છે એ સુપર્બ આર્ટિસ્ટિક ટચવાળું છે.
ગુજરાતી મિડ-ડે
પેપરને ચોક્કસ રીતે ફોલ્ડ કરીને તૈયાર થતી ઓરિગામી આર્ટનાં હ્યુમન સ્ટ્રક્ચર તૈયાર કરીને એને પણ જેમ્સભાઈ નચાવી ચૂક્યા છે.
ગુજરાતી મિડ-ડે
આ પહેલાં તે વિવિધ શેપ અને રંગનાં પાંદડાંને પણ ડાન્સ કરાવતા વિડિયો મૂકી ચૂક્યો છે અને કૅક્ટસ પણ એમાંથી બાકાત નથી.
ગુજરાતી મિડ-ડે
ભુવન બામ પણ બન્યો ડીપ ફેક વીડિયોનો શિકાર