ભુવન બામ પણ બન્યો ડીપ ફેક વીડિયોનો શિકાર
ભુવન બામ ઇનસ્ટાગ્રામ
ભુવન બામે સોશિયલ મીડિયા પર લોકોને તેના ડીપ ફેક વીડિયો બાબતે જાણ કરીને ચેતવણી આપી છે.
ભુવન બામ ઇનસ્ટાગ્રામ
આ ડીપ ફેક વીડિયોને લઈને યુટ્યુબરની ટીમે તરત જ મુંબઈ પોલીસમાં ફરિયાદ દાખલ કરવી છે, જેમાં ભુવન લોકોને ટેનિસમાં રોકાણ કરવા વિનંતી કરતો દેખાઈ રહ્યો છે.
ભુવન બામ ઇનસ્ટાગ્રામ
ભુવને લોકોને કહ્યું કે “મારા ડીપ ફેક વીડિયો વિશે ચેતવણી આપું છે. વીડિયો સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે જેમાં લોકોને ટેનિસમાં રોકાણ માટે કહેવામાં આવી રહ્યું છે.
ભુવન બામ ઇનસ્ટાગ્રામ
હું દરેકને વિનંતી કરું છું કે આ વીડિયોને જોઈએ કોઈ રોકાણ કરવાનું ટાળો પોતાને નાણાકીય છેતરપિંડીથી બચાવો, એમ ભુવને કહ્યું હતું.
ભુવન બામ ઇનસ્ટાગ્રામ
ડીપ ફેક વીડિયોમાં સેલેબ્સનો ચહેરો અને આવાજને AIની મદદથી ઉપયોગ કરી લોકોને ખોટી સ્કીમમાં રોકાણ કરવાનું કહેવામાં આવે છે.
ભુવન બામ ઇનસ્ટાગ્રામ