MVAના નેતાઓનું વિધાનસભાની બહાર આંદોલન
સમીર સૈયદ આબેદી
મહા વિકાસ આઘાડીના સભ્યોએ બજેટ સત્ર 2024ના પ્રથમ દિવસ અનામતની માગણી સાથે વિધાન ભવનની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું
નેતાઓએ સૂત્રોચ્ચાર સાથે હાથમાં પ્લેકાર્ડ લઈને પ્રદર્શન કર્યું હતું
દરમિયાન, મરાઠા ક્વોટા કાર્યકર્તા મનોજ જરાંગે સોમવારે જાહેરાત કરી હતી કે તેઓ મરાઠા ક્વોટા મુદ્દે હાથ ધરાયેલા તેમના 17 દિવસ જૂના ઉપવાસને પાછા ખેંચી રહ્યા છે
જરાંગે જણાવ્યું હતું કે, જ્યાં સુધી મહારાષ્ટ્ર સરકાર પહેલાથી જ ધરાવતા લોકોના પરિવારના વિસ્તૃત સભ્યોને કુણબી જાતિ પ્રમાણપત્ર નહીં આપે સુધી આંદોલન ચાલુ રહેશે
જોકે, સરકારે જરાંગે એક્શન લીધું છે અને એક જ દિવસમાં એક હજારથી વધુ કેસ દાખલ કર્યા છે
‘લાપતા લેડીઝ’ની ટીમે માણી ગુજરાતી થાળી