`બ્લેક પરી` બની મેટ ગાલામાં પહોંચી ઈશા
ઈન્સ્ટાગ્રામ
માત્ર અભિનેત્રીઓ જ નહીં પરંતુ ભારતીય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીનું નામ પણ મેટ ગાલામાં ફેશન સ્ટનર્સની યાદીમાં સામેલ છે.
ઈન્સ્ટાગ્રામ
ઈશા અંબાણીએ મેટ ગાલા ઈવેન્ટમાં બ્લેક ડ્રેસમાં હાજરી આપી હતી. ઈશા અંબાણીના સ્ટનિંગ લુકના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે.
ઈન્સ્ટાગ્રામ
ઈશા ઘણા વર્ષોથી મેટ ગાલાનો ભાગ છે.
ઈન્સ્ટાગ્રામ
બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ આ વર્ષે નેપાળી-અમેરિકન ડિઝાઈનર પ્રબલ ગુરુંગનો બ્લેક સાટીન સાડી ગાઉન ડ્રેસ પહેર્યો હતો.
ઈન્સ્ટાગ્રામ
ઈશા અંબાણીના આ ડિઝાઈનર ગ્લેમરસ ક્રેપ આઉટફિટને હજારો ક્રિસ્ટલ અને મોતીથી શણગારવામાં આવ્યું છે.
ઈન્સ્ટાગ્રામ
એક લાખ મોતિઓના શણગારમાં ચાંદ જેવી આલિયા