એક લાખ મોતિઓના શણગારમાં ચાંદ જેવી આલિયા
ઈન્સ્ટાગ્રામ
આલિયા ભટ્ટની બહેન શાહીન ભટ્ટે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર આલિયાના લૂકનો એક ફોટો શેર કર્યો છે, જેમાં આલિયા ભટ્ટ કોઈ એન્જલથી ઓછી દેખાઈ રહી નથી.
ઈન્સ્ટાગ્રામ
આલિયા ભટ્ટે જાણીતા ડિઝાઈનર પ્રબલ ગુરુંગે ડિઝાઈન કરેલો સફેદ ગાઉન ડ્રેસ પહેર્યો છે.
ઈન્સ્ટાગ્રામ
આલિયા ભટ્ટે જણાવ્યું કે આ ડ્રેસ બનાવવામાં ભારતના 1 લાખ મોતીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
ઈન્સ્ટાગ્રામ
આલિયા ભટ્ટે પણ ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કર્યા છે. તેણીએ પોસ્ટમાં લખ્યું છે કે, `હું હંમેશાથી આઇકોનિક બ્રાઇડ્સની ફેન રહી છું.`
ઈન્સ્ટાગ્રામ
કાર્લ લેગરફેલ્ડની પ્રતિભાએ બધાને મોહિત કર્યા છે. આજની રાતનો મારો દેખાવ આનાથી પ્રેરિત હતો અને ખાસ કરીને સુપરમોડેલ ક્લાઉડિયા શિફરના 1992ના ચેનલ બ્રાઈડ લૂકથી.
ઈન્સ્ટાગ્રામ
સ્કૂટર પર ટ્રેલર લોન્ચમાં પહોંચ્યા નવાઝ