રાતે બ્રા પહેરવી કેટલી યોગ્ય? જાણો અહીં
આઇસ્ટૉક
રાતે બ્રા પહેરીને સૂવું સંપૂર્ણ રીતે સામાન્ય છે. આમ કરવાથી કોઈ રોગ થતા નથી. માત્ર શરત એટલી કે બ્રા વધારે ઢીલી કે વધારે ટાઈટ ન હોવી જોઈએ.
આઇસ્ટૉક
બ્રા પહેરીને સૂવાથી નસો દબાઈ જાય છે આ માત્ર અને માત્ર મિથ છે.
આઇસ્ટૉક
બ્રાના ફેબ્રિકનું ધ્યાન રાખવું જોઈએ. કૉટનની બ્રા પહેરીને તમે આરામથી સૂઈ શકો છો. આમાં કોઈ જ વાંધો આવતો નથી.
આઇસ્ટૉક
બ્રા પહેરવાથી શરીરનો પોશ્ચર યોગ્ય રીતે દેખાય છે. જો તમારા બ્રેસ્ટના નિપલમાં પસ થઈ ગયું હોય તો તમારે બ્રા ન પહેરવી જોઈએ.
આઇસ્ટૉક
બ્રેસ્ટમાં દુઃખાવો હોય તો તમારે બ્રા પહેરવાનું ટાળવું જોઈએ. બ્રેસ્ટમાં સોજો હોય તો બ્રા ન જ પહેરવી જોઈએ.
આઇસ્ટૉક
ખાલી પેટ કેળાં ખાવા કે નહીં, જાણો અહીં