બદામ પલાળીને ખાવા પાછળનું વાસ્તવિક કારણ
આઈસ્ટોક
પલાળેલી બદામ ખાવાના એક નહીં અનેક ફાયદા છે. બદામની છાલમાં ટેનિન નામનું તત્વ હોય છે.
આઈસ્ટોક
જેને કારણે પાચનક્રિયામાં સમસ્ય ઉભી થઈ શકે છે.
આઈસ્ટોક
શરીરને તેના બધા ગુણ મળી શકતા નથી.
આઈસ્ટોક
પાણીમાં પલાળવાથી બદામની છાલ સરળતાથી કાઢી શકાય છે. જેનાથી તેના તમામ પોષક તત્વો મળી રહે.
આઈસ્ટોક
પલાળેલી બદામ ખાવાથી શરીરમાં જમા ફેટ ઓછું થાય છે.
આઈસ્ટોક
પલાળેલી બદામ ખાવાથી વજન ઘટાડી શકાય છે.
આઈસ્ટોક
ડાયબીટિઝના દર્દી માટે આ 5 શાકભાજી અમૃત