શું છે ગેસ્ટ્રિક કેન્સર? કઈ રીતે બચવું?
ફાઈલ તસવીર
શું છે ગેસ્ટ્રિક કેન્સર? કઈ રીતે બચવું?
પેટનું કેન્સર, જેને ગેસ્ટ્રિક કેન્સર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પેટની કોશિકાઓમાં થાય છે.
ફાઈલ તસવીર
શું છે ગેસ્ટ્રિક કેન્સર? કઈ રીતે બચવું?
ધૂમ્રપાન અને વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાથી આ જીવલેણ રોગ થઈ શકે છે.
ફાઈલ તસવીર
શું છે ગેસ્ટ્રિક કેન્સર? કઈ રીતે બચવું?
વજન ઘટવાના લક્ષણ દેખાય તો તે પેટના કેન્સરની શરૂઆત હોઇ શકે છે.
ફાઈલ તસવીર
શું છે ગેસ્ટ્રિક કેન્સર? કઈ રીતે બચવું?
55 વર્ષથી વધુ ઉંમરના લોકોને પેટના કેન્સરનું જોખમ રહેલું છે
ફાઈલ તસવીર
શું છે ગેસ્ટ્રિક કેન્સર? કઈ રીતે બચવું?
ફળો, શાકભાજી, બદામ, અને આખા અનાજથી સમૃદ્ધ ઉચ્ચ ફાઇબરનો આહાર કરવો જોઈએ.
ફાઈલ તસવીર
દિશા પાટણી અને મૌની રૉયના વેકેશન ગૉલ્સ