ગરમીમાં રમ પીવાથી થાય છે નુકસાન? જાણો
આઈસ્ટોક
રમ પીનારા લોકોનું કહેવું છે કે રમ ગરમી પેદા કરે છે તેથી તેનું સેવન શિયાળામાં કરવું જોઈએ.
આઈસ્ટોક
તો શું ગરમીમા રમનું સેવન કરવું વાસ્તવમાં નુકસાનકારક હોય છે? આવો સવાલ દરેકને થતો હોય છે.
આઈસ્ટોક
નિષ્ણાતોનું કહેવું છે કે ભલે રમ શિયાળામાં ખાસ સુકુનનો અનુભવ કરાવતી હોય પરંતુ ગરમીમાં પણ તેનું સેવન કરી શકાય છે અને તેનાથી કોઈ પણ નુકસાન થતું નથી.
આઈસ્ટોક
રમ, શેરડીના આડપેદાશમાંથી બનાવવામાં આવે છે અને આ એક પ્રકારનું ડિસ્ટિલ્ડ આલ્કોહોલિક ડ્રિંક છે.
આઈસ્ટોક
ખાસ કરીને શિયાળામાં આલ્કોહૉલ પ્રેમીઓ રમ પીવાનું વધુ પસંદ કરતા હોય છે.
આઈસ્ટોક
આ સેલેબ્ઝની અટક નથી ખબર ફેન્સને