?>

IRE સામેની T20માં રમશે આ ખેલાડીઓ

ફાઈલ તસવીર

Gujaratimidday
Sports News
By Dharmik Parmar
Published Aug 18, 2023

IRE સામેની T20માં રમશે આ ખેલાડીઓ

ભારત અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ મેચની T20 સીરીઝની પ્રથમ મેચ આજે 18 ઓગસ્ટે રમાશે.

ફાઈલ તસવીર

IRE સામેની T20માં રમશે આ ખેલાડીઓ

આયર્લેન્ડ સામેની ટીમ ઈન્ડિયામાં આ વખતે ઘણા નવા ચહેરા જોવા મળવાના છે.

ફાઈલ તસવીર

IRE સામેની T20માં રમશે આ ખેલાડીઓ

આ માટે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ફાઈલ તસવીર

તમને આ પણ ગમશે

T20માં તૂટ્યો જીતનો રેકૉર્ડ

IPL 2023 બાદ કેદારધામ પહોંચ્યો ક્રિકેટર

IRE સામેની T20માં રમશે આ ખેલાડીઓ

જસપ્રીત બુમરાહ પીઠમાં થયેલી ઇજા બાદ લાંબા સમય પછી મેદાન પર આવવાનો છે.

ફાઈલ તસવીર

IRE સામેની T20માં રમશે આ ખેલાડીઓ

આયર્લેન્ડ સામેની ટીમમાં યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, શાહબાદ અહેમદ, શિવમ દુબે અને જીતેશ શર્મા જેવા ખેલાડીઓ છે.

ફાઈલ તસવીર

અનન્યા પાંડેનો આ અંદાજ તમે જોયો?

Follow Us on :-