?>

અનન્યા પાંડેનો આ અંદાજ તમે જોયો?

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Aug 17, 2023

બૉલિવૂડ અભિનેત્રીઓની સુંદરતાના દીવાના તો કેટકેટલાય છે. એવામાં જ્યારે અભિનેત્રીઓ સાદગી પસંદ કરે છે ત્યારે તે ઓર સુંદર લાગે છે.

મિડ-ડે

અનન્યા પાંડે ખૂબ જ સુંદર અભિનેત્રીઓમાંની એક છે એવામાં જ્યારે તે મિનિમલ મેકઅપ લૂક કૅરી કરે છે ત્યારે તેની સુંદરતામાં ઉમેરો થતો જોવા મળે છે.

મિડ-ડે

અનન્યા પાંડેના આ ઑફશૉલ્ડર ડ્રેસે તેની શૉલ્ડર અને કૉલરલાઈનને પર્ફેક્ટલી ડિફાઇન કર્યા છે.

મિડ-ડે

અનન્યા પાંડે પોતાની આ અદાઓથી લોકોને તેના કાયલ બનાવી દીધા છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

કાંચિપુરમ સાડીમાં અભિનેત્રીઓની અદાઓ!

સમન્થા રુથ પ્રભુ: સ્ટાઇલ હૈ બૉસ!

અનન્યાએ જે રીતે આ ડ્રેસ કૅરી કર્યો છે તેનાથી આ અનન્યાનું ટોન્ડ ફિગર હજી સુંદર દેખાય છે.

મિડ-ડે

અનન્યા પાંડેનો આ લૂક સિમ્પલ હોવાની સાથે સાથે એટલો જ આકર્ષક પણ છે.

મિડ-ડે

થાણેની બિલ્ડિંગમાં લાગી આગ

Follow Us on :-