?>

KKRની જીતથી હરખાયો SRK

પલ્લવ પાલીવાલ

Gujaratimidday
Sports News
By Rachana Joshi
Published Apr 14, 2024

આજે ઈડન ગાર્ડન્સમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે IPL 2024ની મેચ રમાઈ હતી. જેમાં KKRએ ૮ વિકેટથી જીત મેળવી હતી.

પલ્લવ પાલીવાલ

KKRએ પહેલીવાર IPLના ઈતિહાસમાં LSGનેવ હરાવી હતી. આ જીત હૉમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ પર મેળવી હોવાથી કોલકાતાની ટીમ ખુબ જ ખુશ થઈ છે.

પલ્લવ પાલીવાલ

આ સાથે જ કોલકાતાની ટીમ IPL 2024ના પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાને આવી હતી.

પલ્લવ પાલીવાલ

આજની મેચ જોવા KKRના માલિક બૉલિવૂડના કિંગ ખાન શાહરુખ ખાને સ્ટેડિયમમાં હાજરી આપી હતી.

પલ્લવ પાલીવાલ

શાહરુખની સાથે તેના બાળકો સુહાના ખાન અને અબરામ ખાન પણ હતા.

પલ્લવ પાલીવાલ

તમને આ પણ ગમશે

વાનખેડેમાં જામ્યો MI-CSK ફીવર

જ્યારે IPLની ચાલુ મેચમાં ઘૂસી ગયો કૂતરો

એટલું જ નહીં KKRનો ઉત્સાહ વધારવા ખાન પરિવાર સાથે અભિનેત્રી અનન્યા પાન્ડે પણ ઈડન ગાર્ડન્સ પહોંચી હતી.

પલ્લવ પાલીવાલ

KKRની જીત બાદ શાહરુખ ખાને ગ્રાઉન્ડ પર જઈને ફેન્સનો આભાર માન્યો હતો. ત્યારે નાનો દીકરો અબરામ પણ તેની સાથે હતો.

પલ્લવ પાલીવાલ

વાનખેડેમાં જામ્યો MI-CSK ફીવર

Follow Us on :-