વાનખેડેમાં જામ્યો MI-CSK ફીવર
સમીર માર્કન્ડે
IPL 2024માં આજ સાંજની મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી.
સમીર માર્કન્ડે
આ મેચ જોવા માટે મોટી સંખ્યામાં MI અને CSKનાં ફેન્સ આવ્યા હતા.
સમીર માર્કન્ડે
MI-CSKની મેચ જોવા સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં લોકો આવશે એ અપેક્ષા સાથે પહેલેથી જ સિક્યોરીટી સખત રાખવામાં આવી હતી.
સમીર માર્કન્ડે
આ વર્ષે એટલે કે IPL 2024માં મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સનો આ પહેલો મુકાબલો છે.
સમીર માર્કન્ડે
IPL 2024ના ટેબલ પોઇન્ટ પર CSK છ પોઇન્ટ્સ સાથે ત્રીજા નંબરે છે અને MI ચાર પોઇન્ટ્સ સાથે સાતમા નંબરે છે.
સમીર માર્કન્ડે
સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર