યોગ કરવાના ફાયદા છે પુષ્કળ, જાણો અહીં
આઇસ્ટૉક
યોગ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. આની ઉત્પત્તિ હજારો વર્ષો પહેલા થઈ હતી.
આઇસ્ટૉક
દર વર્ષે 21 જૂનના રોજ `આંતરરાષ્ટ્રીય યોગ દિવસ` (International Yoga Day 2023) ઊજવવામાં આવે છે. આ વર્ષની થીમ `માનવતા` છે.
આઇસ્ટૉક
આ ઉજવણીનું મૂળ કારણ લોકોમાં યોગા પ્રત્યે જાગૃકતા ફેલાવવાનું છે.
આઇસ્ટૉક
યોગાથી શરીર સુડોળ બને છે તેમાં લચક આવે છે. માંસપેશીઓમાં તાકાત આવે છે તે મજબૂત બને છે.
આઇસ્ટૉક
યોગ કરવાથી શરીરમાં નવી ઊર્જા ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં યોગામાં હવે તો સેલેબ્સ પણ રસ લેવા માંડ્યા છે.
આઇસ્ટૉક
રોજ સવારે પીઓ હલ્દીવાળું પાણી, થશે આ લાભ