?>

બૉલિવૂડ સેલેબ્ઝે ઉજવ્યો ‘યોગ દિવસ’

ઇન્સ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Rachana Joshi
Published Jun 21, 2023

ઈશા દેઓલે યોગના શૂટની તસવીર શૅર કરીને લખ્યું છે, ‘તોફાન દરમિયાન શાંત રહો અને શ્વાસ લો, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શુભકામનાઓ’.

ઇન્સ્ટાગ્રામ

અભિનેત્રી ડેઝી શાહે યોગા પોઝમાં સુંદર તસવીર શૅર કરી છે. સાથે જ લખ્યું છે, ‘वही शून्य है वही इकाई’.

ઇન્સ્ટાગ્રામ

મલ્લાઇકા અરોરાએ યોગા વિશે પોતાનો પોઈન્ટ ઑફ વ્યૂ શૅર કર્યો છે.

ઇન્સ્ટાગ્રામ

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે મમ્મી નીતુ કપૂર અને દીકરી સાથે યોગા કરતી તસવીર શૅર કરી છે.

ઇન્સ્ટાગ્રામ

હંસિકા મોટવાનીએ કૅપ્શન આપ્યું હતું કે, ‘યોગા ડે આજે અને ઍવરીડે’.

ઇન્સ્ટાગ્રામ

શિલ્પા શેટ્ટી કુંદ્રાએ કહ્યું છે કે, ‘સ્વસ્થ મન, શરીર અને આત્મા માટે યોગને પણ તમારા જીવનનો એક ભાગ બનાવો.’

ઇન્સ્ટાગ્રામ

રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂરે મમ્મી નીતુ કપૂર અને દીકરી સાથે યોગા કરતી તસવીર શૅર કરી છે.

ઇન્સ્ટાગ્રામ

કરીના કપૂર ખાને દીકરા જેહ અને પતિ સૈફની યોગ કરતી તસવીર શૅર કરી છે. જેમાં પાછળ તૈમૂર બૉક્સિંગ કરતો પણ જોવા મળે છે.

ઇન્સ્ટાગ્રામ

કરિશ્મા તન્નાએ પણ સુંદર વીડિયો શૅર કર્યો છે.

ઇન્સ્ટાગ્રામ

. કરિશ્મા કપૂરે બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર શૅર કરીને યોગા દિવસની શુભેચ્છાઓ આપી છે.

આઇસ્ટૉક

તમને આ પણ ગમશે

આગામી વર્ષમાં હર્ષવર્ધનની આ ફિલ્મો આવશે

જર્નલિસ્ટ બનવું હતું સિંઘમ ગર્લ કાજલને

સોહા અલી ખાને પતિ કુણાલ ખેમુ અને દીકરી ઈનાયા સાથે યોગાનો બહુ જ સરસ પૉઝ આપ્યો હતો.

ઇન્સ્ટાગ્રામ

અભિનેત્રી રકુલ પ્રીત સિંહે લખ્યું છે કે, ‘યોગ એ જીવનનું સંતુલન છે. મન, શરીર અને આત્માનું જોડાણ છે, ચેતના સાથે એક થવાની અનુભૂતિ છે. યોગ એ જીવનનો એક માર્ગ છે.’

ઇન્સ્ટાગ્રામ

આગામી વર્ષમાં હર્ષવર્ધનની આ ફિલ્મો આવશે

Follow Us on :-