કેવી રીતે આવે છે હીટ સ્ટ્રોક?
એડોબ ફાયર ફ્લાય અને મિડ-ડે
હવામાન વિભાગની ચેતવણી પછી કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી મનસુખ મંડાવિયાએ બેઠક કરી.
મિડ-ડે
આ બેઠકમાં આઈએમડી, સ્વાસ્થ્ય વિભાગ અને આપદા પ્રબંધનના અધિકારી હાજર હતા.
મિડ-ડે
સમીક્ષા બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારોને એડવાઈઝરી જાહેર કરવા કહ્યું.
એડોબ ફાયર ફ્લાય
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે હીટ વેવ હીટ સ્ટ્રોકનું સ્વરૂપ ધારણ ન કરી લે તેમા ટે દિશાનિર્દેશ જાહેર કરવામાં આવ્યા છે.
મિડ-ડે
હીટ સ્ટ્રોક ગરમીથી થનારી સૌથી ગંભીર બીમારી છે. આ ત્યારે આવે છે જ્યારે શરીર પોતાનું તાપમાન નિયંત્રિત કરી શકતું નથી.
મિડ-ડે
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે દર વર્ષે ઉનાળામાં જે તાપમા રહે છે આ વર્ષે તેના કરતાં વધપ હોવાનું અનુમાન છે.
એડોબ ફાયર ફ્લાય
આથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે અને પાણીની બોટલ સાથે રાખી શરીરને હાઈડ્રેટેડ રાખવાની સલાહ આપવામાં આવે છે.
એડોબ ફાયર ફ્લાય
મુંબઈની આ જગ્યા છે ફ્લેમિંગોનું નવું ઘર