મુંબઈની આ જગ્યા છે ફ્લેમિંગોનું નવું ઘર
Midday
દર વર્ષે લગભગ છથી સાત મહિના સુધી ડીપીએસ તળાવ પાસેની ભીની જમીન ફ્લેમિંગો માટે રહેવાની જગ્યા બની જાય છે
ગુજરાતના કચ્છના રણમાંથી ફ્લેમિંગો આવે છે અને મુંબઈ અને નવી મુંબઈમાં મેન્ગ્રોવ સ્વેમ્પના મેદાન પર રહે છે
નવી મુંબઈ ખાતે ગુલાબી ફ્લમિંગો જોવા મળે છે
નવી મુંબઈના નેરુલ ખાતે, ડીપીએસ તળાવના પાણી પર ફ્લેમિંગો દેખાય છે
નવી મુંબઈની સ્કાયલાઇનની પૃષ્ઠભૂમિમાં ડીપીએસ તળાવના પાણી એક મનોહર કેનવાસમાં પરિવર્તિત થાય છે
અભિનેત્રી રાશી ખન્નાનું નવું ઘર