સૌથી વધુ POTM જીતનાર ઇન્ડિયન પ્લેયર્સ
એએફપી
સચિન તેન્ડુલકર
આ યાદીમાં સચિન તેન્ડુલકર મોખરે છે. તેણે ભારત માટે ૬૬૪ મેચમાં ૭૬ ‘પ્લેયર ઑફ ધ મેચ’ એવૉર્ડ જીત્યા છે. જેમાં ૧૪ ટેસ્ટમાં અને ૬૨ વનડેમાં જીત્યા છે.
વિરાટ કોહલી
વિરાટ કોહલી ભારત માટે ૫૨૨ મેચોમાં ૬૬ ‘પ્લેયર ઑફ ધ મેચ’ એવૉર્ડ સાથે યાદીમાં બીજા ક્રમે છે. તેણે વનડેમાં ૪૧, ટેસ્ટમાં ૧૦ અને ટી૨૦માં ૧૫ એવૉર્ડ જીત્યા છે.
રોહિત શર્મા
રોહિત શર્માએ ભારત માટે ૪૬૭ મેચમાં ૪૧ ‘પ્લેયર ઑફ ધ મેચ’ એવૉર્ડ સાથે યાદીમાં ત્રીજા ક્રમે છે. તેણે વનડેમાં ૨૪, ટેસ્ટમાં ૪ અને ટી૨૦માં ૧૩ એવૉર્ડ જીત્યા છે.
સૌરવ ગાંગુલી
સૌરવ ગાંગુલીએ ભારત માટે ૪૨૪ મેચોમાં ૩૭ ‘પ્લેયર ઑફ ધ મેચ’ એવૉર્ડ જીત્યા છે. જેમાંથી છ એવૉર્ડ ટેસ્ટમાં અને ૩૧ એવૉર્ડ વનડેમાં જીત્યા છે. તે યાદીમાં ચોથા સ્થાને છે.
યુવરાજ સિંહ
યુવરાજ સિંહ ૪૦૨ મેચમાં ૩૪ ‘પ્લેયર ઑફ ધ મેચ’ એવૉર્ડ સાથે પાંચમા ક્રમે છે. તેણે ૨૭ એવૉર્ડ ટેસ્ટમાં અને ૭ એવૉર્ડ ટી૨૦માં જીત્યા છે.
સુપ્રિયા સુળેના પગે પડ્યો રોહિત પવાર