?>

મુંબઈના આકાશમાં વાયુસેનાનો ઍર શૉ

મિડ-ડે

Gujaratimidday
News
By Shilpa Bhanushali
Published Jan 13, 2024

આ ઍર શૉ 12 જાન્યુઆરીથી 14 જાન્યુઆરી 2024 સુધી ચાલશે. આજે આ ઍર શૉનો બીજો દિવસ હતો.

મિડ-ડે

આ કાર્યક્રમમાં સૂર્યકિરણ એરોબેટિક ડિસ્પ્લે ટીમ અને `સારંગ` હેલીકૉપ્ટર ડિસ્પ્લે ટીમ સાથે ફ્લાઈપાસ્ટ, SU-30 MKIજેવી અનેક હવાઈ ગતિવિધિઓ સામેલ હતી.

મિડ-ડે

ભારતીય વાયુસેનાના સારંગ હેલિકૉપ્ટર ડિસ્પ્લે ટીમ. ટીમે હવામાં ચોંકાવનારા કરતબ બતાવ્યા.

મિડ-ડે

તસવીરમાં સૂર્ય કિરણ ઍરોબેટિક્સ ટીમના ઍર શૉની તસવીરો. ખુલ્લા આકાશમાં જાણે આતેશબાજી થઈ રહી છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

વડાપ્રધાને કર્યું અટલ સેતુનું ઉદ્ઘાટન

મુંબઈમાં ડ્રગ્સ લેબનો પર્દાફાશ

હવામાં ચોંકાવનારા ઍર શૉને બહાને દુશ્મનને પણ ભારતીય વાયુસેનાએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે.

મિડ-ડે

એક કલાક સુધી ચાલનારા આ ઍર શૉનું પ્રદર્શન મનમોહક પ્રદર્શનોના માધ્યમે ભારતીય વાયુ સેનાના કૌશલ અને ક્ષમતાઓને દર્શાવશે.

મિડ-ડે

ઇરા-નુપૂરના લગ્નમાં મિથિલા પાલકરનો જલવો

Follow Us on :-