?>

ઇરા-નુપૂરના લગ્નમાં મિથિલા પાલકરનો જલવો

મિડ-ડે

Gujaratimidday
Entertainment News
By Shilpa Bhanushali
Published Jan 13, 2024

આમિર ખાનની દીકરી ઈરા ખાન પોતાના લગ્નને લઈને સતત ચર્ચામાં છવાયેલી છે. કૉર્ટ મેરેજ પછી ઈરા-નુપૂરે ક્રિશ્ચિન વેડિંગ પણ કર્યાં છે.

મિડ-ડે

ઈરા અને નુપૂરના લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર છવાયેલી છે.

મિડ-ડે

આ લગ્નમાં ઈરા અને નુપૂરના ખાસ ફ્રેન્ડ્સ અને સંબંધીજનો પણ હાજર રહ્યાં હતાં.

મિડ-ડે

લગ્નમાં ઈરાની ખાસ ફ્રેન્ડ મિથિલા પાલકર પણ હાજર રહી હતી.

મિડ-ડે

ઈરા ખાન અને નુપૂર શિખરેએ ક્રિશ્ચન વેડિંગ કર્યા છે જેની તસવીરો પણ વાયરલ થઈ છે.

મિડ-ડે

મિથિલા પાલકરે ઈરા અને નુપૂરના લગ્નની કેટલીક સુંદર તસવીરો પણ ઈન્સ્ટાગ્રામ પર શૅર કરી છે.

મિડ-ડે

તમને આ પણ ગમશે

ગર્લફ્રેન્ડ તરીકે કેવી છે અનન્યા?

અભિનેત્રી મુમતાઝની લાઈફટાઈમ અચિવમેન્ટ

મિથિલા પાલકરે આ તસવીરોમાં કપલની વચ્ચે ઊભાં રહીને પણ પૉઝ આપ્યા છે.

મિડ-ડે

ઈરા ખાન અને નૂપુર શિખરે સાથે મિથિલા પાલકર ખૂબ જ સુંદર લાગી રહી છે.

મિડ-ડે

પીએમ મોદીએ નાશિકના મંદિરમાં કરી સફાઈ

Follow Us on :-