?>

મહારાષ્ટ્રના રાજ્યપાલ પહોંચ્યા ઇસ્કોન

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Aug 26, 2024

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને સોમવારે જન્માષ્ટમીના અવસર પર મુંબઈના જુહુ ખાતે ઈસ્કોનના રાધા રાસ બિહારી મંદિરની મુલાકાત લીધી હતી

રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને જુલાઈમાં તેમના પદનો ચાર્જ સંભાળ્યો હતો. સોમવારે તેઓ જન્માષ્ટમીની વિધિ માટે ઈસ્કોન મંદિરમાં અનેક મહાનુભાવો સાથે ગયા હતા

સીપી રાધાકૃષ્ણન સાથે જુહુ ઇસ્કોનના પ્રમુખ બ્રજહારી દાસ, ઝોનલ સેક્રેટરી દેવકી નંદન દાસ, ભક્તિ વેદાંત સંસ્થાના રસરાજ દાસ અને ઉપપ્રમુખ મુકુંદ માધવ દાસ હાજર હતા

તમને આ પણ ગમશે

વરુણદેવે કર્યું વિઘ્નહર્તાનું સ્વાગત

મુંબઈમાં બાપ્પાના સ્વાગતની તૈયારીઓ શરૂ

આ વર્ષે દેશભરમાં 26 ઓગસ્ટ, સોમવારે કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી રહી છે

ભક્તો પરંપરાગત રીતે ઉપવાસ કરે છે અને મંદિરો અને ઘરોને ફૂલો, દીવાઓ અને રોશનીથી શણગારે છે

કોલકાતામાં વિરોધ પ્રદર્શન યથાવત

Follow Us on :-