?>

સ્વતંત્રતા દિવસ માટે મુંબઈનો જોશ હાઈ!

તસવીર: સૈયદ સમીર આબેદી

Gujaratimidday
News
By Viren Chhaya
Published Aug 13, 2024

આખા ભારતમાં 15 મી ઑગસ્ટ 2024ના રોજ સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવાની તૈયારીઓ દેશના દરેક ખૂણે ચાલી રહી છે.

તસવીર: સૈયદ સમીર આબેદી

ભારતના 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પહેલા મુંબઈમાં પણ અનેક ઠેકાણે વિવિધ કાર્યક્રમો ઉજવવાની પણ પહેલ શરૂ થઈ ગઈ છે.

તસવીર: સૈયદ સમીર આબેદી

દેશના સ્વતંત્રતા દિવસ નિમિત્તે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસની બહાર એક ખાસ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

તસવીર: સૈયદ સમીર આબેદી

મુંબઈની આ સાયકલ રેલીમાં મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરે તિરંગો ધ્વજ બતાવી તેની શરૂઆત કરી હતી.

તસવીર: સૈયદ સમીર આબેદી

તમને આ પણ ગમશે

મુંબઈની પાણીની ચિંતા ટળી

મુંબઈમાં `હર ઘર તિરંગા` અભિયાન શરૂ

મુંબઈમાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન હેડક્વાર્ટરની સામે સેલ્ફી પોઈન્ટથી ગેટવે ઓફ ઈન્ડિયા સુધીની રેલીમાં મોટી સંખ્યામાં સાઈકલ સવારોએ ભાગ લીધો હતો.

તસવીર: સૈયદ સમીર આબેદી

આ સાયકલ રેલી દરમિયાન સીએસએમટી સ્ટેશન બહારનો આખો પરિસર દેશભક્તિના નારાથી ગુંજી ઉઠ્યું હતું.

તસવીર: સૈયદ સમીર આબેદી

ઑસ્ટ્રેલિયામાં હૉટલ પર હેલિકોપ્ટર ક્રેશ

Follow Us on :-