?>

ઑસ્ટ્રેલિયામાં હૉટલ પર હેલિકોપ્ટર ક્રેશ

Midday

Gujaratimidday
News
By Karan Negandhi
Published Aug 12, 2024

ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં સોમવારે વહેલી સવારે હૉટલની છત પર દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું

સોમવારે કેર્ન્સમાં એક હોટલની છત સાથે હેલિકોપ્ટર અથડાયા બાદ રસ્તાની બાજુએ પડેલો હેલિકોપ્ટરનો ટુકડો

પાઇલટની ઓળખ, ફ્લાઇટ કરવા પાછળનું કારણ અથવા પ્રવાસી હેલિકોપ્ટર કેઇર્ન્સ એરપોર્ટ પરથી કેવી રીતે ઉડાન ભરી શક્યું તેની પુષ્ટિ કરી નથી

તમને આ પણ ગમશે

નેપાળમાં હેલિકોપ્ટર થયું ક્રેશ

શેખ હસીનાના મહેલમાં ઘૂસ્યા પ્રદર્શનકારીઓ

હૉટલમાં રોકાયેલા એક દંપતિને ધુમાડાના શ્વાસથી પીડાતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હવે તેમને રજા આપવામાં આવી છે

હોમ્સે કહ્યું કે તે જાણી શકાયું નથી કે હેલિકોપ્ટર ઉડાડનાર વ્યક્તિ પાસે પાઇલટનું લાઇસન્સ હતું કે તે યાનની માલિકીની કંપની, નોટિલસ એવિએશન માટે કામ કરતો હતો

બૉલિવૂડ એક્ટ્રેસના ટ્રેડિશનલ લૂકની ઝલખ

Follow Us on :-