દહીં સાથે ભૂલથી પણ નહીં ખાતા આ વસ્તુઓ
આઇસ્ટૉક
દહીં ખાધા પછી તરત જ કાંદા ન ખાવા જોઈએ. જો આમ કરીએ તો પેટ ખરાબ થવું, ઉલટી થવી, પેટમાં સોજો આવવો વગેરે સમસ્યા ઉદ્ભવે છે.
આઇસ્ટૉક
દહીં સાથે ખાટા ફળોનું સંતરા, સ્ટ્રોબેરી, લીંબુ વગેરેનું સેવન ન કરો. આમ કરવાથી પાચનની તકલીફ થાય છે.
આઇસ્ટૉક
દહીં ખાધા પછી દૂધનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી પેટમાં સોજો આવવો, ઝાડા-ઉલ્ટી થવા વગેરે સમસ્યાઓ થાય છે.
આઇસ્ટૉક
દહીંની સાથે અળદની દાળ ખાવાનું ટાળવું જોઈએ. જો અળદની દાળ કે તેનાથી બનેલી વસ્તુઓ ખાવામાં આવે છે તો પાચનક્રિયામાં તકલીફ થાય છે.
આઇસ્ટૉક
દહીં અને કેરી એક સાથે ન ખાવા જોઈએ. આ પણ પાચનમાં ગડબડ કરી શકે છે. આમ કરવાથી ત્વચાની એલર્જી પણ થઈ શકે છે.
આઇસ્ટૉક
દહીંની સાથે તળેલી વસ્તુઓ જેમ કે પરોઠા, પુરી વગેરે તળેલી વસ્તુઓ ન ખાવી જોઈએ.
આઇસ્ટૉક
પ્રોટીન માટે આ શાકાહારી પદાર્થો છે ઉત્તમ