?>

વજન ઘટાડવું હોય તો આ રીતે ચાલજો

એઆઇ

Gujaratimidday
Lifestyle News
By Rachana Joshi
Published Jan 06, 2024

સૌ પ્રથમ, જ્યારે તમે ચાલવાનું શરૂ કરો છો, ત્યારે ખૂબ ઝડપી પગલાં ન લો. તેના બદલે નાના નાના પગલાં લો.

એઆઇ

ચાલતી વખતે આગળ ઝૂકવાનું ટાળો. ચાલતી વખતે આગળ જુઓ. યોગ્ય મુદ્રા જાળવવી મહત્વપૂર્ણ છે.

એઆઇ

ચાલવા માટે સારા સ્પોર્ટ્સ શૂઝ પહેરો. ક્યારેય ચપ્પલ કે હીલ પહેરીને ન ચાલો. વૉકિંગ માટે આરામદાયક શૂઝ જરુરી છે.

એઆઇ

તમને આ પણ ગમશે

સાઉન્ડ સ્લીપ માટે કરો આટલું

શું છે ગેસ્ટ્રિક કેન્સર? કઈ રીતે બચવું?

તમને એક જગ્યાએ ચાલવાનો કંટાળો આવી શકે છે, તેથી સ્થળ બદલતા રહો. મ્યુઝિક સાંભળવાની સાથે ચાલવાથી તમને કંટાળો ઓછો આવશે.

એઆઇ

ચાલતી વખતે તમારા હાથ હલાવવાનું ભૂલશો નહીં. સાતે જ જો તમારું ગળું સુકાઈ જાય તો ચાલતી વખતે પાણી પીવાનું ભૂલશો નહીં.

એઆઇ

ICC T20 વર્લ્ડ કપમાં ભારતીયોનો કમાલ

Follow Us on :-