વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટનો રેકોર્ડ
પી.ટી.આઇ.
ગ્લેન મેકગ્રા ૩૯ વર્લ્ડ કપ મેચોમાં ૭૧ વિકેટ સાથે યાદીમાં ટોચના સ્થાને છે.
પી.ટી.આઇ.
મુથૈયા મુરલીધરન ૩૯ વર્લ્ડ કપ મેચોમાં ૬૮ વિકેટ સાથે યાદીમાં બીજા સ્થાને છે.
પી.ટી.આઇ.
શ્રીલંકાનો લસિથ મલિંગા ૨૮ ઇનિંગ્સમાં ૫૬ વિકેટ સાથે ત્રીજા સ્થાને છે.
પી.ટી.આઇ.
પાકિસ્તાનના વસીમ અકરમે ૩૬ વર્લ્ડ કપ ઇનિંગ્સમાં ૫૫ વિકેટ ઝડપી છે. તે ચોથા સ્થાને છે.
પી.ટી.આઇ.
ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર મિશેલ સ્ટાર્કના નામે માત્ર ૧૮ વર્લ્ડ કપની ઇનિંગ્સમાં ૪૯ વિકેટ લેવાનો રેકોર્ડ છે. તે પાંચમાં સ્થાને છે.
પી.ટી.આઇ.
બાપ્પા… પુઢચ્યા વર્ષી લવકર યા