બાપ્પા… પુઢચ્યા વર્ષી લવકર યા
સમીર માર્કન્ડે
લાલબાગચા રાજાની મૂર્તિની શોભાયાત્રા ગઈકાલે સવારે ૮.૩૦ વાગે શરુ થઈ હતી.
બાપ્પાના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં લોકો રસ્તાની બંને બાજુ રાહ જોતા જોવા મળ્યા હતા.
`ગણપતિ બાપ્પા મોરયા, પુઢચ્યા વર્ષી લવકર યા`ના નાદ સાથે શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો.
બાપ્પાની વિદાય માટે મુંબઈની ગલીઓમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.
બપોરે ત્રણ વાગ્યા સુધી ૨,૩૧૧ ઘરગથ્થુ મૂર્તિઓ, ૧૧૬ સાર્વજનિક મૂર્તિઓ અને ૨૫ દેવી ગૌરીનું વિસર્જન કરવામાં આવ્યું હતું.
ગણપતિ બાપ્પાને મુંબઈકર્સે અશ્રુભિની વિદાય આપી હતી.
ગઈ કાલે વહેલી સવારથી જ શહેરના વિવિધ સ્થળોએ બાપ્પાના અંતિમ દર્શન માટે લોકોની ભીડ જોવા મળી હતી.
ગઈ કાલે વહેલી સવારથી જ શહેરના વિવિધ સ્થળોએ બાપ્પાના અંતિમ દર્શન માટે લોકોની ભીડ જોવા મળી હતી.
CM શિંદેએ શરૂ કરી શેતકરી સંવાદ યાત્રા