?>

વિકીએ કર્યું કૅટરિનાને બર્થ-ડે વિશ

વિકી કૌશલ ઇનસ્ટાગ્રામ

Gujaratimidday
Entertainment News
By Viren Chhaya
Published Jul 16, 2024

વિકીએ કૅટરિના અને તેમના વેકેશનના કેટલાક ફોટા ઇનસ્ટાગ્રામ પર શૅર કર્યા છે અને એક ઈમોશનલ નોટ પણ લખી છે.

વિકી કૌશલ ઇનસ્ટાગ્રામ

ઇન્સ્ટાગ્રામ પર શૅર કરેલી પોસ્ટમાં, વિકીએ કૅટરિના સાથેની અનેક પ્રેમભરી તસવીરો પોસ્ટ કરી છે.

વિકી કૌશલ ઇનસ્ટાગ્રામ

એક તસવીરમાં વિકી અને કૅટરિના હગ કર્તા દેખાઈ રહ્યા છે અને બંને એક સરસ સ્માઇલ પણ કરતાં દેખાઈ રહ્યા છે.

વિકી કૌશલ ઇનસ્ટાગ્રામ

આ તસવીરોમાં વિકી અને કૅટરિનાની સેલ્ફી, તેમના લગ્નની એક ઝલક, બંનેની એકસાથે સાથે પૂજા કરવાની ક્ષણો આ તસવીરો સાથે વધુ એક તસવીરમાં કૅટરિના ઊંઘતી દેખાઈ રહી છે.

વિકી કૌશલ ઇનસ્ટાગ્રામ

આ તસવીરમાં કૅટરિના થાકી ગયા બાદ કારમાં આરામ કરતી જોવા મળી રહી છે, જેમાં વિકી તેના ચિન પર હાથ રાખીને તેને ટેકો આપી રહ્યો છે.

વિકી કૌશલ ઇનસ્ટાગ્રામ

વિકી કૌશલે સોશિયલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને કેપ્શન આપ્યું, “તારી સાથે યાદો બનાવવી એ મારા જીવનનો પ્રિય ભાગ છે. જન્મદિવસની શુભેચ્છા માય લવ!.”

વિકી કૌશલ ઇનસ્ટાગ્રામ

તમને આ પણ ગમશે

એશ્વર્યાને કિમે શું કહીંને બોલાવી?

જ્યારે દીપિકાએ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ

અનન્યા પાન્ડેએ હાર્ટ ઈમોજી સાથે લખ્યું, `બેસ્ટ’. આયુષ્માન ખુરાનાએ લખ્યું, `જન્મદિવસની શુભેચ્છા`, પ્રભાવક ડોલી સિંહે લખ્યું, `તમે લોકો સૌથી ક્યૂટ છો.’

વિકી કૌશલ ઇનસ્ટાગ્રામ

વિકી કૌશલ અને કૅટરિના કૈફ મુંબઈના જિયો ગાર્ડન ખાતે 12 જુલાઈના રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં સાથે જોવા મળ્યા હતા.

વિકી કૌશલ ઇનસ્ટાગ્રામ

દિલ્હી થયું પાણી-પાણી

Follow Us on :-