દિલ્હી થયું પાણી-પાણી
PTI
નવી દિલ્હીના મુખર્જીનગર ખાતે એક માણસ વરસાદ વચ્ચે પાણી ભરાયેલો રસ્તો ઓળંગી રહ્યો છે
દિલ્હી પોલીસે ચૌધરી ફતેહ સિંહ માર્ગ પરથી પાણી ભરાઈ જવાના અહેવાલ બાદ ટ્રાફિક એડવાઈઝરી જાહેર કરી હતી
તેમાં લોકોને મોલ રોડ સિગ્નલથી ખૈબર પાસ, મજનુ કા ટીલા અને વજીરાબાદ ફ્લાયઓવર થઈને બુરાઈ તરફ ડાયવર્ઝન લેવા જણાવ્યું હતું
મુસાફરોને અસરગ્રસ્ત વિસ્તાર કે જે બાંધકામ હેઠળ છે તે ટાળવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, બાદમાં પોલીસે જણાવ્યું હતું કે, પાણીનો ભરાવો સાફ થઈ ગયો છે
દિલ્હી પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (PWD)એ જણાવ્યું હતું કે, તેને પાણી ભરાવા અંગે 48 અને રાષ્ટ્રીય રાજધાનીમાં વૃક્ષો પડવાના પાંચથી છ કૉલ મળ્યા હતા
મુંબઈને પાણી પૂરું પાડતાં તળાવો ભરાયા