હૃતિક રોશનકા જલવા
ઇન્સ્ટાગ્રામ
બોલીવુડના ગ્રીક ગોડ તરીકે ઓળખાતા એક્ટર હૃતિક રોશનની ફિટનેસના દિવાના બહુ છે.
ઇન્સ્ટાગ્રામ
ફિટનેસ ફ્રીક હૃતિક રોશનની આ શર્ટલેસ તસવીરો તમને કરશે દિવાના.
ઇન્સ્ટાગ્રામ
તસવીર જોઈને ચોક્કસ કહેવાનું મન થાય કે, યે એબ્સ નહીં દેખે તો ક્યાં દેખા?!
ઇન્સ્ટાગ્રામ
અભિનેતાના સુપર-ડેશિંગ લૂક સાબિત કરે છે કે તે ફિટનેસ પ્રેમીઓનો આદર્શ છે.
ઇન્સ્ટાગ્રામ
બર્થડે બૉય હૃતિક રોશનના શર્ટલેસ લૂક્સ ઇઝ પર્ફેક્ટ ફોર ફ્રાઇડે મૂડ.
ઇન્સ્ટાગ્રામ
ધુમ્મસના કારણે દિલ્હીમાં ફ્લાઇટ્સ મોડી