ધુમ્મસના કારણે દિલ્હીમાં ફ્લાઇટ્સ મોડી

ધુમ્મસના કારણે દિલ્હીમાં ફ્લાઇટ્સ મોડી

પીટીઆઇ

Gujaratimidday
News
By Rachana Joshi
Published Jan 10, 2025
પ્રતિકૂળ હવામાનને કારણે રાષ્ટ્રીય રાજધાનીથી આવતી અને જતી ફ્લાઇટ્સ અને પેસેન્જર ટ્રેનોની અવરજવર પર અસર પડી હતી.

પ્રતિકૂળ હવામાનને કારણે રાષ્ટ્રીય રાજધાનીથી આવતી અને જતી ફ્લાઇટ્સ અને પેસેન્જર ટ્રેનોની અવરજવર પર અસર પડી હતી.

પીટીઆઇ

દિલ્હી એરપોર્ટ સત્તાવાળાઓએ એડવાઇઝરી જારી કરી હતી કે, CAT IIIનું પાલન ન કરતી ફ્લાઇટ્સ ધુમ્મસભર્યા વાતાવરણને કારણે પ્રભાવિત થશે.

દિલ્હી એરપોર્ટ સત્તાવાળાઓએ એડવાઇઝરી જારી કરી હતી કે, CAT IIIનું પાલન ન કરતી ફ્લાઇટ્સ ધુમ્મસભર્યા વાતાવરણને કારણે પ્રભાવિત થશે.

પીટીઆઇ

આ એડવાઇઝરીમાં મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ સૌથી અદ્યતન ફ્લાઇટ માહિતી માટે તેમની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરે.

આ એડવાઇઝરીમાં મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે, તેઓ સૌથી અદ્યતન ફ્લાઇટ માહિતી માટે તેમની સંબંધિત એરલાઇન્સનો સંપર્ક કરે.

પીટીઆઇ

તમને આ પણ ગમશે

નેપાળ અને ઉત્તર ભારતમાં ભૂકંપ બાદ આવી છે પરિસ્થિતી

હિમાચલ, કાશ્મીરમાં હિમ વર્ષા

દિલ્હી એરપોર્ટ સત્તાવાળાઓ દ્વારા ફ્લાઇટ રદ અથવા ડાયવર્ઝનના કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.

પીટીઆઇ

દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે, ૧૦૦થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે અને નોંધપાત્ર વિલંબ થયો છે.

પીટીઆઇ

આર્મી ડે પરેડના રિહર્સલ શરુ

Follow Us on :-