ઘરના પડદાને રિવર્સ ડિફ્યુઝર બનાવો
મિડ-ડે
ઘરના પડદાને રિવર્સ ડિફ્યુઝર બનાવો
એક કપમાં ગરમ પાણી લો અને એમાં એસેન્શિયલ ઑઇલ અથવા અત્તર મિક્સ કરીને બારી અથવા દરવાજાની પાસે રાખો
મિડ-ડે
ઘરના પડદાને રિવર્સ ડિફ્યુઝર બનાવો
પડદાની પાછળ અથવા તળિયે સેફ્ટી પિનની મદદથી ડ્રાય હર્બ્સનાં પાઉચ લગાવી દો.
મિડ-ડે
ઘરના પડદાને રિવર્સ ડિફ્યુઝર બનાવો
હવા આવશે તો હર્બ્સની સુગંધ ઘરમાં ફેલાશે. ઝીરો કેમિકલ હોવાની સાથે લૉન્ગ-લાસ્ટિંગ ફ્રૅગ્રન્સ મળે છે.
મિડ-ડે
ઘરના પડદાને રિવર્સ ડિફ્યુઝર બનાવો
નારંગી અથવા લીંબુની છાલ સૂકવીને પાઉડર બનાવી લો અને પડદાની પાછળ કૉટન પૅડ લગાવીને એમાં છાંટી દો.
મિડ-ડે
ઘરના પડદાને રિવર્સ ડિફ્યુઝર બનાવો
જ્યારે સૂર્યપ્રકાશ પડદા પર પડે ત્યારે એની સુગંધ તીવ્ર બને છે.
મિડ-ડે
કોણે અવોઇડ કરવા જોઈએ શિંગોડા?