દૂધ પીવાથી થાય છે કેન્સર!
ફાઇલ તસવીર
દૂધનું સેવન વધુ પડતું સેવન પ્રોસ્ટેટ કેન્સરમાટે કારણભુત બની શકે છે. દૂધમાં કેલ્શિયમની વધુ માત્રા પ્રોસ્ટેટ કેન્સરનું જોખમ વધારી શકે છે.
ફાઇલ તસવીર
દરરોજ ત્રણ ગ્લાસથી વધુ દૂધ પીવાથી મહિલાઓમાં હાડકાના ફ્રેક્ચરનું જોખમ ૧૬ ટકા વધી શકે છે.
ફાઇલ તસવીર
દૂધમાં અમુક માત્રામાં પ્રાકૃતિક ખાંડ હોય છે. જરૂરિયાત કરતાં વધુ દૂધનું સેવન થાય ત્યારે ખાંડની માત્રામાં વધારો થાય અને અસ્થિભંગની શક્યતા વધે છે.
ફાઇલ તસવીર
વધુ પડતું દૂધનું સેવન ઓક્સિડેટીવ તણાવમાં વધારો કરે છે. દૂધમાં ફેટનું પ્રમાણ પણ વધુ હોય છે, તેથી તેનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
ફાઇલ તસવીર
હેલ્થ એક્સપર્ટના મતે, દિવસમાં બે ગ્લાસ દૂધ પીવું યોગ્ય છે. દરરોજ ૨૪૦ મિલી દૂધ પીવાથી ૩૦ ટકા કેલ્શિયમ મળી રહે છે. જે શરીર માટે પુરતું છે.
ફાઇલ તસવીર
ક્રેડિટ કાર્ડ વાપરો છો? તો ટાળો આ ભૂલ