ઘરમાં મચ્છરોના ત્રાસથી બચવા કરો આટલું
આઇસ્ટૉક
કેરોસીનમાં નાળિયેરનું તેલ, લીમડાનું તેલ અને કપૂર નાખી સોલ્યુશન બનાવો. નાની બોટલમાં મુકો, બોટલના ઢાંકણમાં કાણું કરીને રૂની વાટ મૂકો. આ બાળવાથી મચ્છર નહીં આવે.
આઇસ્ટૉક
સરસવના તેલમાં અજમાનો પાવડર મિક્સ કરો અને ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં મચ્છરો વધુ હોય, મચ્છર થોડી જ વારમાં ભાગી જશે.
આઇસ્ટૉક
એક લીંબુ કાપીને ત્રણથી ચાર લવિંગ તેમાં ઘુસાડી દો અને તેને તમારા પલંગ પાસે રાખો. મચ્છર તમારાથી દૂર રહેશે.
આઇસ્ટૉક
લવંડરના ફૂલનો ઉપયોગ મચ્છરોને દૂર કરવા માટે થાય છે. રૂમમાં અલગ-અલગ જગ્યાએ લવંડરના તેલનો છંટકાવ કરવાથી મચ્છરો દૂર રહેશે.
આઇસ્ટૉક
કેટલાક છોડ કુદરતી રીતે મચ્છરોને ભગાડવાનું કામ કરે છે. લીમડો, તુલસી, લીલી ચાના છોડ અને નીલગિરીના છોડથી મચ્છર દૂર રહે છે.
આઇસ્ટૉક
પીએમ મોદીનો વિદેશ પ્રવાસ અને યોગનો સંજોગ