મરચાંની પાવડરમાં આ રીતે ઓળખો ભેળસેળ
પિકસાબે
હાલમાં રાજસ્થાન સરકાર દ્વારા અનેક મસાલાની બ્રેન્ડના સેમ્પલ્સની ચકાસણી કરવામાં આવી હતી જેમાં અનેક સેમ્પલ્સમાં પેસ્ટીસાઇટ્સ મળી આવ્યું હતું.
પિકસાબે
હાલમાં રાજસ્થાન સરકાર દ્વારા અનેક મસાલાની બ્રેન્ડના સેમ્પલ્સની ચકાસણી કરવામાં આવી હતી જેમાં અનેક સેમ્પલ્સમાં પેસ્ટીસાઇટ્સ મળી આવ્યું હતું.
પિકસાબે
એવામાં તમારા કિચનમાં વપરાતા મસાલામાં કોઈ પ્રકારની ભેળસેળ કેવી રોતે ઓળખશો?
પિકસાબે
લાલ મરચાંની પાવડરમાં થયેલી મિલાવટને જાણવા માટે પાણીના ગ્લાસમાં આ પાવડર નાખો અને તેને તમારી હથેળી પર ઘસો
પિકસાબે
પાવડર હાથ પર ઘસશો ત્યારે તમને જો તેમાં કોઈ કડક પદાર્થ જણાશે તો તેમાં ઈંટનો ભૂસો ભેળવ્યો છે.
મિડજર્ની
તેમ જ જો પાણીમાં મિક્સ કર્યા બાદ મરચાંનો પાવડર ચીકણો લાગશે તો તેમાં સોપસ્ટોન મિક્સ છે.
મિડજર્ની
થાણેમાં માણસ પર પડ્યો થાંભલો